History
અભ્યાસક્રમ મુખ્ય વિષયો
આર્ટસના અભ્યાસક્રમમાં મુખ્ય વિષયો
ગુજરાતી,
સામાજિક વિજ્ઞાન,
ઇતિહાસ,
ભૂગોળ,
અર્થશાસ્ત્ર,
અંગ્રેજી,
હિન્દી,
સંસ્કૃત,
મનોવિજ્ઞાન
અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ,
લાઇબ્રેરી, સિક્યુરિટી એવી ઘણી બધી સુવિધાઓથી સજ્જ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સંલગ્ન શૈક્ષણિક વર્ષ 2024 અને 2025 આર્ટ્સ વિદ્યાશાખાનું નવું જોડાણ એટલે કે શ્રીરામ આશરા ધરણીધર આર્ટસ કોલેજ તખતપુરા, પોસ્ટ ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત 385566