તા. 13.05.2025 ના રોજ રાત્રે 11:58 કલાક સુધી વિદ્યાર્થીઓએ અગાઉના રજીસ્ટ્રેશન રાઉન્ડમાં ઓનલાઇન અરજી સબમિટ ન કરી હોય તે તેઓની અરજી આ સમયગાળામાં ભરી શકાશે.
7. રજીસ્ટ્રેશન રાઉન્ડ – 3
તા. 08.05.2025 સવારે 11.00 કલાક થી
તા. 13.05.2025 ના રોજ રાત્રે 11:58 કલાક સુધી
વિદ્યાર્થીઓએ અગાઉના રજીસ્ટ્રેશન રાઉન્ડમાં ઓનલાઇન અરજી સબમિટ ન કરી હોય તે તેઓની અરજી આ સમયગાળામાં ભરી શકાશે.
-
ફક્ત રજીસ્ટ્રેશન કરવું.
-
રજીસ્ટ્રેશન ફી, મોબાઈલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી–કોલેજ–પ્રોગ્રામ–મુખ્ય વિષયની પસંદગી કરવી.
-
ઓનલાઇન અરજી ચેક કરી GCAS પોર્ટલ પર સબમિટ કરવી.
8. ટેકનિકલ પ્રોબ્લેમ & પ્રવેશ ચોઈસ – 3
તા. 15.05.2025 થી તા. 17.05.2025
(યુનિવર્સિટી–કોલેજને આ સમસ્યાગ્રસ્ત વિદ્યાર્થીઓની મેરિટ બનાવવાની તેમજ પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા નિયમાનુસાર કરવાની રહેશે. વિદ્યાર્થીઓને પ્રવેશની ઓફર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. યુનિવર્સિટી–કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર વિદ્યાર્થી એકાઉન્ટમાં ત્યારબાદના રોજ રાત્રે 12.00 કલાકથી પોર્ટલ પર તેમના લોગ-ઇનમાં દેખાશે.)
ખાસ નોંધ: રજીસ્ટ્રેશનના અગાઉના રાઉન્ડમાં પ્રવેશ ફોર્મમાં કરાતી અરજીઓના ઓફર સ્વીકારેલ/પ્રવેશ કન્ફર્મ ન...
પ્રવેશ પ્રક્રિયાનો રાઉન્ડ – 3 અને અન્ય વિગતો
|
ક્રમ |
પ્રવેશનો તબક્કો |
તારીખ |
કુલ દિવસો |
વિદ્યાર્થી અનુસરણની પ્રક્રિયા |
|
9 |
પ્રવેશ કન્ફર્મેશન & કન્સેન્ટ – 3 |
તા. 17.05.2025 થી તા. 20.05.2025 |
04 |
નીચે મુજબ |
પ્રવેશ અગાઉના રાઉન્ડ કરેલ ઓફર/દિયા પણ ચાલુ રહેશે જેની ખાસ નોંધ લેવી.
-
વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર તેના એકાઉન્ટ પર લોગ-ઇન કરી સંબંધિત યુનિવર્સિટી–કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર સ્વીકારવી.
-
વિદ્યાર્થીના એકાઉન્ટ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી–કોલેજ–પ્રોગ્રામ–મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવી.
-
વધુમાં, જે વિદ્યાર્થી નવા રજીસ્ટ્રેશન કરીને ઉપલબ્ધ ફેકલ્ટીમાં કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેમના માટે પોર્ટલ પર ઓનલાઇન કન્સેન્ટ આપવાની રહેશે.
-
ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી–કોલેજ ખાતે તેમના કાગળોના સમય દરમ્યાન તમામ જરૂરી આધારભૂત તેમજ સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે નોંધણી કરવી.